બોલિવૂડ / કનિકા કપૂરના સંપર્કમાં આવ્યા હતા 162 લોકો, 63 લોકોમાં Covid-19 ટેસ્ટ નેગેટિવ અને...

Kanika Kapoor 162 People Came In Contact With Singer 63 People Coronavirus Covid 19 Test Negative

બોલિવૂડની બેબી ડોલ ફેમ સિંગર કનિકા કપૂર કોરોના વાયરસની શિકાર થઈ ગઈ છે. હાલ કનિકાને લખનઉના એક હોસ્ટિપટમાં એડમિટ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂર લંડનની પરત આવી ત્યારે તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો નહોતો. આ દરમિયાન તેણે પાર્ટીમાં પણ હાજરી આપી હતી. જે બાદ આ સિંગર કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી. જોકે, કોરોના પોઝિટિવ હોવાની વાત છુપાવવા માટે કનિકાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વાસથ્ય અધિકારીઓએ જણાવ્યું કે, કનિકાના સંપર્કમાં 162 લોકો આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ