ચૂંટણી / કન્હૈયા કુમારની ચૂંટણી સભામાં બોલીવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કરનો દબદબો, જીજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત

Kanhaiya Kumar Begusarai Bollywood Actress Swara Bhaskar jignesh mewani

લોકસભા ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓ પોત-પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ખાસ કરીને બોલીવૂડ અભિનેતાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. તેવી જ એ ઝલક બેગૂસરાયમાં જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ