મુંબઇ / કંગના લડી લેવાના મૂડમાં, આવતીકાલે જશે મહારાષ્ટ્રના સૌથી ઉચ્ચ અને પાવરફૂલ વ્યક્તિને મળવા

kangna to meet maharashtra governor sunday

મહારાષ્ટ્રમાં કંગના અને શિવસેના વચ્ચે મામલો ગરમાયો છે, થોડા દિવસ પહેલા મુંબઇ મહાનગરપાલિકાએ કંગનાની ઓફિસ પર એકાએક બુલડોઝર ફેરવી દીધું છે. આ ઘટના બાદ મામલો વધુ બિચકાયો છે ત્યારે કંગના રનૌત આવતીકાલે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાતે કરવાના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ