બોલિવૂડ / કંગના રનૌત પોલીસ સ્ટેશનમાં થઇ હતી હાજર, ટ્ટીટ કરીને કહ્યું - હવે મારું શારીરિક.. 

Kangna Ranaut was present at the police station

કંગના રનૌત આજે રાજદ્રોહના કેસ પર પોતાનું નિવેદન આપવા બાંદ્રા પોલિસ સ્ટેશન પહોંચી હતી. તેની બહેન રંગોલી ચંડેલ પણ તેની સાથે હતી. બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં 8 જાન્યુઆરી સુધી કંગનાની ધરપકડ કે પરેશાન ન કરવાની રોક લગાવી દીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ