રિપોર્ટ / કંગના સાથે વિમાનમાં એવું બન્યું કે તેની સુરક્ષાની ગંભીરતાને લઈને સરકારે માંગ્યો રિપોર્ટ

Kangna Ranaut: Directorate General Of Civil Aviation Seeks A Report From IndiGo Airlines

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત હાલમાં ખૂબ વિવાદમાં છે એવામાં કંગના જ્યારે મુંબઈ આવી રહી હતી તે સમયે વિમાનમાં સુરક્ષા અને સોશ્યલ ડીસ્ટન્સનું જે ઉલ્લંઘન કરવામાં આવ્યું તેના પર રિપોર્ટ માંગવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ