કન્ફેશન / જે લોકોને મેં હર્ટ કર્યા, હું તેમને કહેવા માંગુ છું કે તમે તેને જ લાયક હતા: કંગના રણૌત

kangna confesses to bollywood friends says i want to tell to those ive hurt this year

બોલીવુડ અભિનેત્રી કંગના રનોતે હાલમાં સોશિયલ મીડિયામાં એક સારી પોસ્ટ શેર કરી છે. કંગનાએ આ પોસ્ટ એવા લોકો માટે લખી છે, જે લોકો તેમને નાપસંદ કરે છે. આ સાથે તેમણે બોલીવુડ ફ્રેન્ડ્સ માટે કેટલીક કબુલાત પણ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ