બોલિવૂડ / Erosની નવરાત્રી પોસ્ટ પર ભડક્યા લોકો, કંગનાએ તો OTT પ્લેટફોર્મને ગણાવ્યુ પોર્નહબ

kangana's tweet on Eros's navratri post

ઇરોસ એન્ટરટેઇનમેન્ટે પોતાના ટ્વિટર હેન્ટલ પર નવરાત્રિ અને ગરબાને લઇને કેટલીક પોસ્ટ શૅર કરી છે. જેને લઇને તે ખૂબ ટ્રોલ થઇ રહ્યાં છે. આ જોઇને કંગના પણ ભડકી હતી અને હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડતી પોસ્ટ છે તેવુ કહીને ગુસ્સે થઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ