ટ્રોલિંગ / કંગનાનો કટાક્ષ : જો બાયડનને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન, પરંતુ કમલા હેરિસ માટે જતાવી ખુશી

kangana's statement on US president Biden

પોતાની એક્ટિંગ સિવાય બેધડક નિવેદન માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે હાલમાં જ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન જીત્યા તે ઘટના પર વ્યંગ કર્યો છે. કંગનાએ નવા રાષ્ટ્રપતિને ગજની ગણાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ