મનોરંજન / OTT પર એન્ટ્રી લેતા જ કંગનાએ તોડી નાંખ્યા તમામ રેકૉર્ડ, લોકઅપ શૉએ જુઓ કેવી મચાવી ધૂમ

kanganas show lock up got a huge success in ott

કંગનાનો શો લોક અપ દર્શકોના દિલ જીતી રહ્યો છે. આ શોએ માત્ર 19 દિવસમાં 10 કરોડથી પણ વધારે વ્યૂઝ મેળવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ