તાકાત / કંગનાને હવે યાદ આવ્યુ સોમનાથ મંદિર કહ્યું, ક્રુરતા કેટલી પણ શક્તિશાળી હોય પરંતુ...

kangana tweeted on somnath mandir

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાની લડાઇ આમને સામને થઇ ગઇ છે. કંગના રનૌતે અને સંજય રાઉતનુ વાકયુદ્ધ એટલુ તો આગળ વધ્યુ કે શિવસેના બુલડોઝર સાથે મેદાનમાં ઉતરી ગઇ અને કંગનાની ઑફિસ તોડી નાંખી, તો બીજી તરફ કંગના પણ લડવા માટે મુંબઇ પરત આવી ગઇ છે. તે બાદ ટ્વિટર પર કંગનાએ ઘણી બધી ટ્વિટ કરી છે અને સોમનાથ મંદિરનો ઉલ્લેખ કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x