બોલિવુડ મસાલા / બાફેલા ઈંડા જેવા લાગે છે સ્ટારકિડ્સ : કંગનાએ બોલિવુડ પર સાધ્યું નિશાન, સાઉથ સ્ટાર્સનાં કર્યા ભરપેટ વખાણ

kangana targets bollywood star kids and praise south actors

બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રી વિષે વાત કરતા કંગના કહે છે કે બોલિવુડનાં સ્ટારકિડ્સ બાફેલા ઈંડા જેવા લાગે છે, જ્યારે સાઉથનાં એક્ટર્સ દર્શકો સાથે જોડાયેલા રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ