બોલિવૂડ / જયા બચ્ચન પર ભડકી કંગના રનૌત, કહ્યું- જયાજી અને તેમની ઈન્ડસ્ટ્રીએ કઈ થાળી આપી છે?

 kangana target jaya bachchan drugs controversy

રવિ કિશન અને જયા બચ્ચન વચ્ચે શરૂ થયેલી ડ્રગ વૉરમાં અભિનેત્રી કંગના રનૌત પણ કૂદી ગઈ છે. તેણે જયા બચ્ચનના નિવેદનને આડે હાથ લેતા ઘણાં સવાલો કર્યા છે, કારણ કે જયાએ રવિ કિશન પર આરોપ લગાવ્યો હતો કે તેણે જે થાળીમાં ખાધું તેમાં જ છેદ કર્યો અને હવે તે જ આરોપ પર કંગનાએ જયા બચ્ચનને અરીસો બતાવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x