બોલિવૂડ / વિવાદોમાં ફસાઈને પરેશાન થઈ ગઈ છે કંગના રનૌત, એક્ટ્રેસે કહ્યું- વધુ ફસાતી જઈ રહી છું અને હવે મને....

kangana shiv sena controversy actress in trouble new tweet

એક્ટ્રેસ કંગના રનૌતે જ્યારથી શિવસેના સાથે પંગો લીધો છે ત્યારથી તે સતત વિવાદોમાં ઘેરાયેલી છે. ક્યારેક તેની ઓફિસમાં તોડફોડ કરવામાં આવે છે તો ક્યારેક તેને ધમકી મળે છે. અભિનેત્રી દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે, આ બધી બબાલથી કંગના પણ પરેશાન થઈ ગઈ છે અને આ વિવાદોમાં ફંસાઈને હેરાન થઈ ગઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x