બોલિવૂડ / ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર કંગના ભડકી, કહ્યું આંદોલનને સમર્થન કરનારાને જેલભેગાં કરો

Kangana reacts on farmers tractor rally

ખેડૂત આંદોલન દિલ્હીમાં હિંસક બની ગયું છે ત્યારે બોલિવૂડની અભિનેત્રી કંગનાએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર આકરા પ્રહાર કરીને પોતાનો ગુસ્સો ટ્વીટ કરીને ઠાલવ્યો છે. જાણો શુ કીધુ કંગનાએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ