VIRAL / બહેનનું એકાઉન્ટ સસ્પેન્ડ થતા કંગનાએ કહ્યુ કે, 'આવા પ્લેટફોર્મ્સના દાણા-પાણી બંધ થઇ જવા જોઇએ'

Kangana reaction on sister Twitter suspension says we should demolish such social media platforms

કંગના રૌનતની બહેન રંગોલી ચંદેલનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયુ છે, તેના પર આરોપ હતો કે તે વિવાદસ્પદ નિવદેનો સતત આપતી રહી છે. જોકે આ મામલામાં કંગનાએ ચુપ્પી તોડી છે. કંગનાએ પોતાની ટીમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેણે આ મુદ્દે પોતાની વાત રાખી છે.

બ્રેકિંગ ન્યૂઝ