નિવેદન / BMC દ્વારા તોડાયેલી પોતાની ઓફિસ જોવા પહોંચી કંગના અને પછી સૌપ્રથમ કર્યુ આ કામ

Kangana reached to see her office demolished by BMC and then did the work first

ગુરુવારે મુંબઈની ઓફિસમાં તોડફોડ બાદ કંગના રનૌતે તેની મુલાકાત લીધી હતી, જે બાદ તેને ટ્વિટ કરી હતી.  ટ્વિટમાં કંગનાએ હર હર મહાદેવ લખ્યું હતું. ટ્વીટમાં કાશ્મીરના ડો.અગ્નિશેખર તેને આશીર્વાદ આપી રહ્યા છે. કંગનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરેને પડકારતી વીડિયો શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે હવે તે કાશ્મીરી પંડિતો પર ફિલ્મ બનાવશે. આ અંગે તેને ડો.અગ્નિશેખરનો ટેકો મળ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ