બોલિવૂડ / કંગનાની બહેન રંગોલીએ કહ્યું, મોદીજી મને એક તક આપો, મારે આ લોકોને સંભળાવી દેવું છે

Kangana Ranauts sister Rangoli wants to take over PM Narendra Modis social media handles

દેશના વડાપ્રધાને સોમવારે ઘોષણા કરી હતી કે, તેઓ સોશિયલ મીડિયાને છોડવાનું વિચારી રહ્યાં છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, આ રવિવારે તેઓ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છોડવાનો વિચાર કરી રહ્યાં છે. આ ટ્વિટ બાદ થોડી જ મિનિટમાં #NoSir ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. પીએમ મોદીના સમર્થકો તેમને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ કરી રહ્યાં હતા. જોકે, થોડાં કલાક પછી પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે, તેઓ મહિલા દિવસ નિમિત્તે એવી મહિલાઓને પોતાનું સોશિયલ મીડિયા સોંપવા માંગે છે, જે તેમના માટે પ્રેરણારૂપ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ