બોલિવૂડ / કંગના રનૌતની બહેને આ દિગ્ગજ એક્ટ્રેસ પર લગાવ્યો એવોર્ડ ફિક્સિંગનો આરોપ

Kangana Ranauts sister Rangoli Chandel slams Alia Bhatt for award fixing

એક્ટ્રેસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ હંમેશા પોતાના વિવાદસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ બંને બહેનોએ ઘણાં મુદ્દાઓ પર કોઈની પરવા કર્યા વિના પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. આ વખતે રંગોલીએ આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. રંગોલીએ ટ્વિટ કરીને આલિયા ભટ્ટની દાનત પર સવાલ ઊભા કર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x