OMG / પોતાની પ્રોપર્ટી ગીરવે મુકી કંગનાએ પુરી કરી ફિલ્મ 'ઈમરજન્સી'ની શૂટિંગ, પોસ્ટ કરી કહી આપવીતી

Kangana Ranaut wraps Emergency shoot reveals she mortgaged all her property

કંગના રનૌતે ખુલાસો કર્યો છે કે ફિલ્મ 'ઈમરજન્સી' માટે તેણે પોતાની પ્રોપર્ટીને ગીરવે મુકી છે. કંગના રનૌતે પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ 'ઈમરજન્સી'ની શૂટિંગની એક તસવીર પણ શેર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ