બોલિવૂડ / કંગનાએ પીએમ મોદીને બર્થડે વિશ કરતાં કહ્યું- તમને ખૂબ જ ગંદી વાતો કહેવામાં આવે છે પરંતુ...

kangana ranaut wishes pm narendra modi birthday know the relationship with bollywood

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. તેઓ 70 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950માં થયો હતો. ત્યારે આ ખાસ અવસર પર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ખાસ અંદાજમાં પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કંગનાએ કહ્યું કે, દેશ તમને ખૂબ ચાહે છે. તમને ખૂબ જ ખરાબ વાતો કહેવામાં આવે છે અને તમારું અપમાન કરવામાં આવે છે, પણ તમે જાણો છો કે, એવા ખૂબ જ ઓછાં લોકો છે અને તે એક પ્રોપગેન્ડા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ