ટોલિવૂડ / તમિલ ફિલ્મ 'ચંદ્રમુખી-2'માં એક્ટિંગ કરશે સતત વિવાદમાં રહેનારી આ બોલીવુડ એક્ટ્રેસ, જાણો ક્યારથી શૂટિંગ શરૂ થશે

kangana ranaut will be seen in tamil film chandramukhi 2

અભિનેત્રી કંગના રનોત તામિલ ફિલ્મ ચંદ્રમુખી 2માં દેખાશે. જે 2005માં આવેલી ક્લાસિક હૉરર કૉમેડી ચંદ્રમુખીની સિક્વલ છે. આ વાતની જાણકારી કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે કે તેમને ચંદ્રમુખી 2 માટે ફાઈનલ કરી દેવામાં આવી છે.

Loading...