ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વળતો પ્રહાર / મહારાષ્ટ્ર સરકારે જે રીતે મને હેરાન કરી છે તેની સામે તો મને આ બધા લોકો સારા લાગે છે : કંગના

Kangana Ranaut was told by the mayor 'two people', now 'Panga Girl' hit back

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના મુંબઇ સ્થિત ઓફિસમાં 9 સપ્ટેમ્બરે બીએમસી દ્વારા કરવામાં આવેલી તોડફોડ ને લઇને બોમ્બે હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે અને બીએમસીને કંગનાની ઓફિસના નુકસાનની ભરપાઇ કરવા આદેશ આપ્યો છે. તેવામાં મુંબઇના મેયરે કંગનાને અપશબ્દો કહ્યાં છે જેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ