વાયરલ / પ્રકાશ રાજે કહ્યું, કંગના પોતાને લક્ષ્મીબાઈ સમજતી હોય તો પછી આ અભિનેતા મોદીજી ગણાય, યુઝર્સ ભડક્યાં અને...

kangana ranaut vs shiv sena kangana ranaut news

બૉલીવુડ ઍક્ટર પ્રકાશ રાજ સોશ્યલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. પ્રકાશ રાજ બિન્દાસ પોતાનો મત રાખવા માટે જાણીતા છે અને દરેક મુદ્દા પર ખુલીને વાત કરતા દેખાતા હોય છે. આ દરમ્યાન પ્રકાશ રાજે ટ્વિટ કરીને બૉલીવુડની ક્વીન કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ