બોલીવૂડ / કંગના રનૌતના વધુ એક ટ્વીટથી ખળભળાટ, નાથુરામ ગોડસેને લઈને એવું લખ્યું લોકોએ કહ્યું..

kangana ranaut tweets in support of nathuram godse

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એકવાર પોતાના ટ્વિટને કારણે ચર્ચામાં આવી છે. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કંગનાએ નાથુરામ ગોડસે વિશે એક ટ્વીટ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થોડીવારમાં વાયરલ થઈ ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ