વિવાદ / કંગનાએ ફરી શિવસેના નેતા પર પ્રહાર કરતા કહ્યું, 'મને સંજય રાઉતે આપી આ ધમકી, PoK જેવું અનુભવી રહી છું'

kangana ranaut tweet shivsena leader sanjay raut mumbai sushant singh rajput

કંગના રનૌત બૉલિવુડમાં નેપોટિઝ્મ અને ઇન્ડસ્ટ્રીના ડ્રગ લિંક પર સતત બોલી રહી છે. ગત દિવસોમાં તેમણે સુરક્ષા મળવાના નામ પર કહ્યું હતું કે, તેમણે મુંબઈ પોલીસથી વધુ ખતરો છે. હવે કંગનાનો આરોપ છે કે, શિવસેના લીડર સંજય રાઉતે તેમણે મુંબઈ પરત ન આવવાની ધમકી આપી છે. જણાવી દઇએ કે, કંગના આ સમયે તેમના હોમટાઉનમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ