બોલિવૂડ / લોકો કંગનાથી કરવા લાગ્યા છે નફરત, એક્ટ્રેસે તેની પાછળનું કારણ જણાવતા કહી આ મોટી વાત

kangana ranaut tweet and reveals why people hate her so much

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહે છે. ત્યારે હાલમાં જ ખેડૂત આંદોલન અંગે તેના નિવેદનોને કારણે તેના વિરોધીઓના નિશાના પર આવી ગઈ છે. બિહારના ગયામાં કંગના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રદેશ મહાસચિવે આ કેસ નોંધ્યો છે. આ વિશે માહિતી મળ્યા બાદ કંગનાએ બે ટ્વિટ કર્યા અને જણાવ્યું કે, લોકો શા માટે તેનાથી નફરત કરે છે. 'પંગા ક્વીન'એ કહ્યું કે હું હંમેશાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પ્રામાણિક રહી છું, તેથી મોટાભાગના લોકો મારી વિરુદ્ધ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ