ટ્રોલ / 'કંગના રનૌતે શું ખોટું કર્યું છે?' ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર વાપસી બાદ અભિનેત્રી થઇ ટ્રોલ, જાણો કેમ

kangana ranaut trolling in twitter after former us president donald trump account restore

ટ્વિટરના નવા બોસ એલન મસ્કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ રીસ્ટોર કર્યા બાદ લોકોએ કંગના રનૌતને લઈને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ