ટ્રોલ / ફિલ્મ 'થલાઇવી'ના લુકની સરખામણી થઈ 'ચાચી 420' સાથે, કંગના રનૌત ફરી થઈ ટ્રોલ

kangana ranaut trolled on Social Media for her thalaivi look

થોડાં સમય પહેલાં જ કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'થલાઈવી'નો ફર્સ્ટ લુક ટીઝર અને પોસ્ટર રિલીઝ થયો છે અને ત્યારથી જ ફિલ્મમાં કંગનાના લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફિલ્મમાં કંગના તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના રોલમાં જોવા મળશે. જોકે, ફિલ્મનો ફર્સ્ટ લુક જોયા બાદ કંગના ખૂબ જ ટ્રોલ થઈ રહી છે અને લોકો તેના લુક અંગે જાત-જાતની વાતો કરી રહ્યાં છે અને મજાક ઉડાવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ