બોલિવૂડ / કંગનાએ આમિર ખાન પર સાધ્યું નિશાન, એક્ટરની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવતા કહી આ વાત

kangana Ranaut Team Shares An Old Interview Of Aamir Khan And Questioned The Actor On His Take On Secularism

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. સાથે જ તે વિવાદાસ્પદ વિષયો પર પણ બેબાકીથી પોતાના વિચારો વ્યક્ત કરતી હોય છે. ત્યારે હાલમાં જ તેણે આમિર ખાન પર કટાક્ષ કરતા કહ્યું, તેમના બાળકોએ માત્ર ઈસ્લામ ધર્મનું જ પાલન કરવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ