બોલિવૂડ / કંગના રનૌતે શશિ થરૂરને લીધા આડે હાથ, કહ્યું- અમારા પ્રેમ પર પ્રાઈસ ટેગ ન લગાવો, અમને પૈસા નહીં...

kangana Ranaut Targets Congress Leader Shashi Tharoor On His Latest Tweet

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લા ઘણાં સમયથી તેની ફિલ્મને કારણે નહીં પરંતુ તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના જ્યારથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે ત્યારથી વિરોધીઓ પર નિશાન સાધવા ટ્વિટ્સ કરતી રહે છે. ત્યારે હવે કંગનાએ કોંગ્રેસ નેતા શશિ થરૂરને આડે હાથ લીધો છો. હકીકતમાં શશિ થરૂરે એક્ટર કમલ હાસનના એક નિવેદનની પ્રસંશા કરી છે, જેમાં તેમણે ઘરમાં કામ કરનારને સેલરાઈડ પ્રોફેશન બનાવવા ભલામણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ