બોલિવૂડ / કરણ જોહરે શૂંટિગ બાદ ગોવામાં ફેલાવી એટલી ગંદકી કે ભડકી કંગના રનૌત અને કહી આ વાત

kangana ranaut targeted on karan johar says movie industry most dangerous virus for spreading dirt in goa

બોલિવૂડની પંગા ક્વીન એટલે કે કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના વિચારો ખુલીને રાખે છે. હાલમાં જ તેણે એક વીડિયો પર તીખી પ્રતિક્રિયા આપી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શને ગોવાના એક ગામમાં શૂટિંગ પછી બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં છોડીને પરત આવી ગઈ છે. કંગનાએ આ મુદ્દે કરણ ઉપર નિશાન સાધતા પર્યાવરણ, જંગલ અને જલવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરને મદદ માટે વિનંતી કરી દીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ