બોલિવૂડ / કોર્ટના નિર્ણય બાદ કંગનાએ આપી પ્રતિક્રિયા, ઉદ્ધવ ઠાકરે માટે કહ્યા ફરી એક વખત કડવા શબ્દો

kangana ranaut statement on uddhav thackrey

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ સતત હુમલો કરનાર કંગના રનૌતને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ફ્લેટમાં અનધિકૃત નિર્માણને તોડી  પાડવાના મુદ્દે કંગનાએ કરેલી અરજીને કોર્ટે રદ્દ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે, કંગનાએ નિયમોનું ઉલ્લંઘન કરીને ત્રણ ફ્લેટને જોડીને મર્જ કરી દીધા છે. આ વાત પર કંગનાનું નિવેદન સામે આવ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ