બોલિવૂડ / 'ફેશન'ને 12 વર્ષ પૂરા થતાં કંગનાએ જણાવ્યું, પ્રિયંકા જેવી મોટી સ્ટાર સેટ પર તેની સાથે કેવું વર્તન કરતી હતી

kangana Ranaut Speaks On Equation With Priyanka Chopra On 12 Years Of Fashion

કંગના રનૌતની ફિલ્મ 'ફેશન'ને 12 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. કંગના ભલે આ ફિલ્મમાં મેન લીડમાં નહોતી પરંતુ આજે પણ તેની એક્ટિંગને યાદ કરવામાં આવે છે. મધુર ભંડારકર સમાજની કડવી સત્યતાને પડદા પર લાવવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેમણે પ્રિયંકા ચોપડા અને કંગના દ્વારા મોડલ બનેલી છોકરીઓના આ ઈન્ડસ્ટ્રીમાં આવતા ઉતાર-ચઢાવ દર્શાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ