બોલિવૂડ / કંગનાના નિશાન પર ફરી એક વખત આવ્યા સ્ટાર કિડ્સ, કહ્યું- "બાફેલા ઈંડા જેવા દેખાય છે"

kangana ranaut slammed bollywood starkids

કંગના રનૌતે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યું હતું અને આ ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કંઈક એવું કહ્યું કે સ્ટાર કિડ્સને આંચકો જરૂર લાગશે. તેણે ફરી એકવાર પોતાના નિવેદનથી સ્ટાર કિડ્સને ઘેરી લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ