VIRAL / કંગનાની બહેન રંગોલીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, નફરત, હિંસા ભડકાવાનો લાગ્યો આરોપ

 Kangana Ranaut sister Rangoli Chandel Twitter account suspended

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. રંગોલીએ થોડા દિવસ પહેલા જ પોતાના ટ્વિટર એકાઉન્ટની મદદથી જણાવ્યુ હતુ કે, તેણે એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ચેતવણી મળી હતી. જોકે ગુરુવારે એટલે કે આજે ટ્વિટર ઇન્ડિયાએ તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ