બોલિવૂડ / કંગનાની બહેને આપી ઓપન ચેલેન્જ, કહ્યું-આ કામ કરી બતાવો તો કંગના એક્ટિંગ છોડી દેશે

kangana ranaut sister rangoli chandel challanges bollywood actress

કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ તેની બહેન કંગનાનું ખુલ્લેઆમ સમર્થન તો કરે જ છે, સાથે જ તે સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધતી રહે છે. એકવાર ફરી રંગોલીએ બોલિવૂડ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ચેલેન્જ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ