#Me Too / સેન્સર બોર્ડનાં પૂર્વ અધ્યક્ષની કંગનાને ધમકી, 'મારી સામે ગેમ ખેલીશ તો..'

Kangana ranaut shouldnt play me i have lot things play her pahlaj nihalani her claims

બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે સેન્સર બોર્ડનાં પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાની પર ગંભીર આરોપ લગાવ્યો છે. એક ન્યૂઝ ચેનલ અનુસાર, કંગનાનો આરોપ છે કે પહલાજે એક ફોટોશૂટ દરમ્યાન તેઓએ અંડરગારમેંટ્સ વગર સૈટિન રોબ પહેરવાનું કહ્યું હતું, જેનાં કારણે કંગનાએ તેઓની ફિલ્મમાંથી છુટ્ટું થવું પડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ