Viral / 'થલાઈવી' બાદ હવે કંગના રનૌત બનશે મેડમ ઈન્દિરા ગાંધી, રોલ માટે જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી, તસવીરો વાયરલ

Kangana Ranaut Shares Pictures Of Her Starts Prepping Up To Play Indira Gandhi In Upcoming Political Drama

સતત વિવાદોમાં રહેતી કંગના રનૌત તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે સખત મહેનત કરી રહી છે. ત્યારે કંગનાએ હાલમાં જ તેના અપકમિંગ પોલિટિકલ ડ્રામાને લઈને અપડેટ શેર કરી છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ