બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આવી ગઇ કંગનાની 'ઇમરજન્સી'ની તારીખ, આ તારીખે થશે રિલીઝ, જાણો ક્યારે

બોલિવુડ / આવી ગઇ કંગનાની 'ઇમરજન્સી'ની તારીખ, આ તારીખે થશે રિલીઝ, જાણો ક્યારે

Last Updated: 02:46 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut: 1975માં ભારતમાં લાગેલી ઈમરજન્સીની સ્ટોરીને લઈને આવેલી આ ફિલ્મમાં કંગનાએ પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનું પાત્ર નિભાવ્યું છે. આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે સાથે તેણે ફિલ્મને ડાયરેક્ટ પણ કરી છે. હવે કંગનાએ આ ફિલ્મની નવી રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે.

હવે સાંસદ બની ચુકેલી એક્ટ્રેસ કંગના રણૌતે પોતાના ફેન્સ માટે એક મોટી ખબર શેર કરી છે. કંગના ઈલેક્શન જીતવા અને સાંસદ બન્યા બાદ તેમના ફેન્સ એ ટેન્શનમાં હતા કે તેમની પહેલી ફિલ્મ ઈમરજન્સીનું હવે શું થશે.

1975માં ભારતમાં લાગેલી ઈમરજન્સીની સ્ટોરીને લઈને આવેલી આ ફિલ્મમાં કંગનાએ પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનું પાત્ર નિભાવ્યું છે. આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે સાથે તેણે ફિલ્મને ડાયરેક્ટ પણ કરી છે. હવે કંગનાએ આ ફિલ્મની નવી રિલીઝ ડેટ અનાઉન્સ કરી છે.

PROMOTIONAL 11

આ દિવસે રિલીઝ થશે 'ઈમરજન્સી'

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાની ફિલ્મની નવી રિલીઝ ડેટ અનાઉન્સ કરી. તેણે લખ્યું, "સ્વતંત્ર ભારતના સૌથી ડાર્ક ચેપ્ટરનું 50મું વર્ષ શરૂ થવા પર કંગનાની ઈમરજન્સી હાજર છે. 6 સપ્ટેમ્બર 2024એ થેએટર્સમાં. ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં સૌથી વિવાદિત એપિસોડ."

ઘણી વખત ટળી ફિલ્મની રિલીઝ

ઈમરજન્સીની સૌથી પહેલી રિલીઝ ડેટ 24 નવેમ્બર 2023 અનાઉન્સ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 14 જૂન 2024 માટે શેડ્યૂલ કરવામાં આવી. કંગનાના ચૂંટણીમાં ઉભા રહેવાના કારણે ફિલ્મની રિલીઝ ડેટ ફરી એક વખત ટાળી દેવામાં આવી હતી. હવે કંગનાએ ફાઈનલી તેને સપ્ટેમ્બર માટે અનાઉન્સ કરી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut Emergency ઈમરજન્સી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ