બોલીવુડ / નાનપણમાં કંગના કેટલી ક્યૂટ લાગતી હતી, શેર કરી તસવીર, અદ્દલોઅદલ ઈન્દિરા ગાંધી જેવી

kangana ranaut shared childhood pics of her and talked about her resemblance with pm indira gandhi

કંગના રનોત 18 સપ્ટેમ્બર 2022ના દિવસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બાળપણની બે તસ્વીરો પોસ્ટ કરી. જેમાં કંગનાએ જણાવ્યું કે તે બાળપણથી જ ઈન્દિરા ગાંધી જેવી દેખાતી હતી.

બ્રેકિંગ ન્યૂઝ