બોલિવૂડ / કંગનાએ કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું-આ મોટા એક્ટર્સે મારી સાથે પણ કરી છે જબરદસ્તી, ડાન્સ કરતાં કરતાં તેમની જીભ...

kangana ranaut says what payal ghosh says many big heroes have done this to me also

એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર જબરદસ્તી કરવાના આરોપો બાદ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ આપવીતી જણાવી છે. કંગનાએ કહ્યું-જે પાયલ ઘોષ સાથે થયું એવું મારી સાથે પણ થઈ ચૂક્યું છે. ઘણાં મોટા હીરોએ મારી સાથે ગંદી હરકત કરી છે. તેઓ બંધ વેનમાં અથવા બંધ દરવાજા પાછળ, પાર્ટીમાં ડાન્સ કરવા દરમિયાન ફ્લોર પર અચનાક તેમની જીભ તમારા મોંમાં આવી જાય છે. ઘણીવાર તેઓ કામ માટે ઘરે બોલાવે છે અને પછી જબરદસ્તી કરે છે અને પછી તેઓ એવું બતાવે છે કે એ લોકો કેટલા બુદ્ધિમાન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ