વિવાદ / કંગનાએ મહારાષ્ટ્રના સીએમ પર નિશાન સાધતા કહ્યું કે, ‘હવે મને ધમકી મળે છે કે મારું ઘર પણ તોડશે’

kangana ranaut says that she is getting threats that they will break her house too

કંગના રનૌતના મુંબઈ પહોંચતા પહેલા બીએમસીએ એક્શન લેતા તેમની ઓફિસમાં તોડફોડ કરી દીધી છે. કંગનાના વકીલની સાથે અનેક લોકોએ આને બદલાની રાજનીતિ ગણાવી છે. ત્યારે આ મામલામાં શિવસેનાના લીડર સંજય રાઉતે કહ્યું કે, તેમનો આ મામલામાં કોઈ લેવા દેવા નથી. કંગનાએ પોતાની ઓફિસના અનેક વીડિયો અને ફોટો શેર કર્યા હતા. જેમાં તેમની પ્રોપર્ટીનું નુકસાન સરળતાથી જોઈ શકાય છે. હવે કંગનાએ ટ્વીટ કરતા એક વાર ફરી મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાઘ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ