બોલિવૂડ / કંગનાને આ વાત નેપોટિઝ્મ અને મૂવી માફિયાથી પણ વધુ ભયાનક અને ડરામણી લાગે છે, એક્ટ્રેસે કર્યો ખુલાસો

Kangana Ranaut Says Being An Actor In Night Shift Is The Most Awful Thing

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના બેબાક અને બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. પંગા ગર્લ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ડર્યા વિના પોતાના વિચારો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. કંગના આમ તો મોટાભાગે ફિલ્મ, રાજકરણ અને સામાજિક મુદ્દાઓ વિશે વાત કરતી જોવા મળે છે, જોકે, હવે કંગનાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે, નેપોટિઝ્મ અને બોલિવૂડ માફિયા કરતાં પણ એક વસ્તુ છે જે સૌથી ખરાબ છે, જેની આદત તેને અત્યાર સુધી પડી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ