બોલિવૂડ / કંગના બોલી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 8 પ્રકારના આતંકીઓથી બચવાની જરૂર છે

Kangana Ranaut said the film industry needs to be protected from 8 types of terrorists

બોલિવૂડની 'પંગા' ગર્લ એક્ટ્રેસ કંગના રનૌતના એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતની શંકાસ્પદ મૃત્યુ બાદ કંગનાએ બોલિવૂડ પર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી તે પોતાનો વલણ બદલી નથી રહી અને એક દિવસ પણ ચૂપ નથી રહેતી. શનિવારે કંગનાએ કહ્યું કે આપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 8 પ્રકારના આતંકવાદીઓથી બચાવવાની જરૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ