બોલિવૂડ / કંગનાએ કહ્યું-રેનોવેશનના પૈસા નથી, હું તૂટેલી ઓફિસમાં જ કામ કરીશ, બધાં જોશે એક સ્ત્રી અવાજ ઉઠાવે ત્યારે...

kangana Ranaut Said That I Will Work From Her Ruins Office After Demolition By Bmc

પોતાના વિવાદાસ્પદ અને બેબાક નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં બીએમસીએ બુધવારે ખૂબ તોડફોડ કરી હતી. કંગના એ જ દિવસે મુંબઈ પહોંચી અને ગુરૂવારે તેની ઓફિસે ગઈ હતી. આ દરમિયાન કંગના નારાજ દેખાઈ રહી હતી. બીએમસીની કાર્યવાહી બાદ લોકો કંગનાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. તેણે બધાંનો આભાર માન્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ