નિવેદન / કંગનાની બહેને રિતિકને કહ્યુ , ''હવે જો બેટા, તારા શું હાલ થાય છે.''

kangana-ranaut-s-sister-rangoli-issues-warning-to-hrithik-roshan-over-mental-hai-kya-clash

કંગના રૌનત અને રિતિક રોશનનો વિવાદ ઘણો જૂનો છે. બંનેની ફિલ્મ મેન્ટલ હૈ ક્યા અને સુપર 30ની રિલીડિંગ ડેટ ક્લેશ થવાને લઇને આ વિવાદ ફરી બહાર આવી રહ્યો છે. આ મામલે હવે કંગનાની બહેન રંગોળીએ રિતિક રોશન પર નિશાન સાધ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ