ડબલ ઉત્સાહ / પદ્મશ્રી ઍવોર્ડ બાદ કંગના રણૌતની ખુશી એક જ દિવસમાં થઈ ડબલ, કરિયરમાં એક 'નવી શરૂઆત'

kangana ranaut receives padma shri honour same day as beginning of her journey as a producer with tiku weds sheru poster

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત માટે આજનો દિવસ ખૂબ જ સ્પેશિયલ છે. આજે કંગનાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે અને આ સાથે કંગના માટે બીજી મહત્વની વાત એ છે કે કંગનાની પ્રોડ્યુસર તરીકે પણ શરૂઆત આજથી થઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ