પ્રતિક્રિયા / FIR બાદ કંગનાનો મહારાષ્ટ્ર સરકાર પર પલટવાર, કહ્યું- મને મિસ ના કરો, હું જલ્દી આવીશ અને...

kangana ranaut reacts on fir against her comments on shivsena extends navratri wishes

ગઈકાલ એટલે કે શનિવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારેઅભિનેત્રી કંગના રનૌતની નવરાત્રિની શરૂઆત કાનૂની કાર્યવાહીથી થઈ છે. હકીકતમાં બાન્દ્રા કોર્ટે કાસ્ટિંગ ડિરેક્ટર સાહિલ અશરફ સય્યદની ફરિયાદ બાદ હાલમાં જ કંગના રનૌત અને તેની બહેન વિરૂદ્ધ FIR દાખલ કરવાના આદેશ આપ્યા હતા. જેના પર એક્શન લેતા શનિવારે મુંબઈમાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કાર્યવાહી દાખલ કરી છે. ત્યારે કંગનાએ પણ આનો જોરદાર જવાબ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ