બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut raged on Bollywood amidst the release of Pathaan know what she said

બોલિવુડ / ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલી મૂર્ખ.....: Twitter પર વાપસી થતા જ કંગના આક્રમક મૂડમાં, 'પઠાન' પર કાઢી ભડાશ

Arohi

Last Updated: 03:12 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટાર્ટ થતા જ એક્ટ્રેસ પોતાના જુના અવતારમાં પરત ફરી ગઈ છે. શાહરૂખ ખાનની પઠાન મૂવીની રિલીઝની વચ્ચે એક્ટ્રેસે આનડાયરેક્ટલી ફિલ્મ પર નિશાન સાધ્યું છે.

  • કંગનાનું ટ્વિટર એકાઉન્ટ થયું રિસ્ટાર્ટ 
  • જુના અવતારમાં પરત ફરી કંગના 
  • શાહરૂખ ખાનની ફિલ્મ પર સાધ્યુ નિશાન 

બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો ભાગ હોવા છતાં સતત ઈન્ડસ્ટ્રી પર આપેલા નિવેદનોના કારણે કંગના ચર્ચામાં રહી છે. એક્ટ્રેસના ટ્વીટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. હાલમાં જ તેના ટ્વીટર એકાઉન્ટને ફરી શરૂ કરવામાં આવ્યું છે. ટ્વીટર પર વાપસી કરતા જ કંગનાએ ફરી એક વખત બોલિવુડ પર નિશાન સાધ્યું છે. મોટી વાત એ છે કે પઠાનના રિલીઝની વચ્ચે જ તેનું એક નિવેદન સામે આવ્યું છે પરંતુ તેણે પઠાનનો ઉલ્લેખ નથી કર્યો. 

કંગનાએ ટ્વીટ દ્વારા મુકી પોતાની વાત 
કંગનાએ અમુક ટ્વીટ્સ દ્વારા પોતાની વાત શેર કરી છે. તેમાં તેણે બોલિવુડની સર્જનાત્મક્તાને ટાર્ગેટ કરી છે અને કહ્યું છે કે હંમેશા કોઈ ફિલ્મની સક્સે માટે તેની ગુણવત્તાના આધાર પર ન લેતા હંમેશા ડિજિટના આધાર પર તોલવામાં આવે છે. 

કંગનાએ કહ્યું- ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલી મુર્ખ છે કે હવે જ્યારે પણ તેણે પોતાની સક્સેસને પ્રોજેક્ટ કરવી હોય છે તો તે તેની ક્રિએટિવિટી પર ફોકસ કરીને હંમેશા પોતાના ચહેરા પર ડિજિટ્સની ચમક દર્શાવવા લાગે છે. આ સ્પષ્ટ રીતે એ વાતનું ઈન્ડિકેશન છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સ્ટાન્ડર્ડ કેટલું નીચે છે. 

મંદિરોમાં કલાએ લીધો હતો જન્મ
સૌથી પહેલા મંદિરોમાં કલાએ જન્મ લીધો અને ત્યાર બાદ સાહિત્ય અને થિયેટરો સુધી પહોંચી. આ એક ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે જેને ફક્ત વ્યવસાય માટે ન હતી બનાવવામાં આવી. ફક્ત એટલા માટે બનાવવામાં આવી હતી કે બિલિયન-ટ્રિલિયન ડોલરની કમાણી થઈ શકે. 

તેના માટે હંમેશા કળાની કદર કરવામાં આવે છે કોઈ મોટા વ્યવસાયની વહીં. માટે જો કોઈ આર્ટિસ્ટ આર્ટ અને કલ્ચરને આ રીતે પોલ્યુટ કરી રહ્યું છે તો તેને સાવધાનીથી કરવું જોઈએ બેશર્મીથી નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut Pathaan કંગના રનૌત પઠાણ Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ