બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / kangana ranaut post instagram story to support government decision for agnipath scheme

અગ્નિપથ યોજના / વિવાદોથી ઘેરાયેલ રહેતી અભિનેત્રી આવી સરકારના સપોર્ટમાં, ડ્રગ્સ અને પબજીથી બરબાદ થતા યંગસ્ટર્સ માટે આ કદમ જરૂરી

MayurN

Last Updated: 06:04 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી કંગનાનું કોઈના કોઈ વિવાદમાં નામ હોય જ છે ત્યારે હાલ ચાલી રહેલ વિવાદ અગ્નિપથ યોજનાનો તેમાં તેણે યોજનાની સમર્થનમાં નિવેદન આપ્યું છે.

  • કંગનાએ સરકારને કર્યો સપોર્ટ 
  • ડ્રગ્સ અને ગેમ યંગસ્ટર્સ ને બગાડે છે 
  • પ્રાચીન ભારતની ગુરુકુળ સાથે સરખામણી કરી 

કંગના ફરીથી વિવાદમાં 
અભિનેત્રી કંગના રનૌત હંમેશાં પોતાના નિવેદનોના લીધે હેડ લાઈન માં જોવા મળતી હોય છે. તીન તલાકથી લઈને કૃષિ કાનુન હમેશા કંગના કોઈ ભી નિવેદન માં પાછળ રહેતી નથી. ત્યારે ફરીએકવાર કંગના સરકારનું સમર્થન કરતી નજરે જોવા મળે છે. હાલમાં જ મોદી સરકારની અગ્નિપથ યોજના વિવાદોના વાદળોમાં ઘેરાઈ છે. ત્યારે આ બાબતે અભિનેત્રીએ પોતાના સોસિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. 

કંગનાએ આપ્યું સમર્થન 
કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે 'ઇઝરાયેલ જેવા દેશોમાં યંગ લોકો માટે સેના ની ફરજીયાત ટ્રેનીંગ અનિવાર્ય છે. ત્યારે ત્યાં થોડા વર્ષો આર્મીમાં અનુશાશન અને રાષ્ટ્રવાદ જેવા મહાન મુલ્યો સીખવા માટે જાય છે. આર્મીનો મતલબ ખાલી કરિયર બનાવવું, નોકરી મેળવવી કે પૈસા કમાવા જ નથી.

 

આગળ કંગનાએ ડ્રગ્સ અને ગેમ વિશે વાત કરી 
આ સિવાય કંગનાએ આગળ અગ્નિપથ યોજનાને પ્રાચીન સમયની ગુરુકુળ સાથે સરખાવીને કહ્યું હતું કે પહેલાના જમાનામાં બધા ગુરુકુળ જતા અને અહી તો તમને જવાના પૈસા પણ મળી રહ્યા છે. ડ્રગ્સ અને ગેમોથી બરબાદ થતા યંગસ્ટર્સ માટે આ કદમ જરૂરી છે. અને આ સ્કીમની અભિનેત્રીએ તારીફ કરી હતી.     

સંકળાયેલા મુદ્દાઓ

Agnipath scheme Controversy Drugs Instagram Kangana Ranaut PUBG Kangana Ranaut
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ